" વહેમ માં ના રહેશો "
વહેમ માં ના રહેશો તમે કે અમે તમારા પ્રેમમાં છે,
દોસ્તીનો હાથ અમારો પ્યારનો સાથ ન સમજો તમે.
સમ દુખીયા છે આપને માટે દિલ વાત કહું છું તમને
મારું દિલ અમાનત કોઈની માગશો નહી સમજો તમે.
ચાહયા અમે દિલ થી જેને ના ચાહે અમોને ફીકર નથી,
પણ તમે અમોને ચાહો એ અમારા દિલની મંજૂર નથી.
પ્રેમમાં ભલે થઇ ગયો પાગલ "મિત્ર"પણ,
તમે પાગલ બનો એ અમોને મંજૂર નથી.
✍️મનિષ કુમાર "મિત્ર" 🙏