Gujarati Quote in Blog by Ridj

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

(એક વિચાર)

શુ પામવા ની મથામણ છે આ ?

થોડી રમતો અને ભણતર ના ભારવાળુ બાળપણ.

થોડી નિરાશા, થોડા સપના અને અસંખ્ય જવાબદારીઓવાળી પૃખ્તતા.

અને થાકેલા શરીર સાથે શ્રધ્ધા ના અાશરે વિતાવેલી વૃદ્ધતા સાથે આ જન્મ પુરો.

અર્થાત અધુરી રહી ગયેલી ઇચ્છાઓ પુરી કરવા મળતા શરીર થી નવી ઇચ્છાઓ ને જન્મ આપીઆપી ને જીવનચક્ર માં ફરવુ એજ આપણા જીવન નો સાર.

Gujarati Blog by Ridj : 111630884
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now