Gujarati Quote in Quotes by Anu

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

...રાતોરાત કોઈ મોટો ફેરફાર થતો નથી. અનેક બદલાતાં પરિબળો વચ્ચે રુચિના સ્ફટિકો બંધાતા જાય છે અને ઓગળતા જાય છે ને નવા સ્ફટિકો રચાતા આવે છે. મારી કવિતા વિશે વિચારું છું ત્યારે કાયમ એની ચલ-છબી મારી આંખે ચડે છે.

--ચન્દ્રકાન્ત ટોપીવાળા

Gujarati Quotes by Anu : 111630738
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now