*થોડા દિવસો પછી ફોન કરતા જ કદાચ સામેથી આવો અવાજ સંભળાય.*
*મોંઘવારી એક બિમારી છે. તેનાથી બચો.*
*ખોરાક ઓછો કરી નાખો,
જુના ફાટેલા કપડા પહેરો,
બની શકે તો પગપાળા ચાલો,*
*પેટ્રોલ,ડીઝલથી ચાલતા વાહનનો ઉપયોગ ના કરો.*
*ધ્યાન રાખો આપણે મોંઘવારી સામે લડવાનુ છે.*
*સરકાર સામે નહી.*
*જનહિત મા જારી.*
😁