" દિલમાં વસુ હું "
હતી એક ઇચ્છા દિલમાં વસુ હું,
પણ ના વસાવે દિલમાં કેમ મુજને તું,
તો પછી હવે મારે કરવું શું કહે તું,
હતી એક ઇચ્છા દિલમાં વસુ હું...!
હતી એવી ઈચ્છા સંસાર વસાવે મારી સાથે,
ધર્મ પત્ની બની મારા ઘરની રાણી બનીને તું,
પણ ન બનવું હતું રાણી પછી કરવું મારે શું,
હતી એક ઇચ્છા દિલમાં વસુ હું...!
"મિત્ર"ના વસી શક્યો ક્યારેય દિલમાં તારા,
ભલે વસાવવું હું તને દિલમાં મારા એથી હવે શું,
તો પછી આવો અશક્ય વિચાર કરવો શો.
હતી એક ઇચ્છા દિલમાં વસુ હું...!
{✍️મનિષ કુમાર "મિત્ર" 🙏}