Gujarati Quote in Blog by માધુરી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે ફરી એક શાળાના કમાન હંમેશ માટે વસાઈ ગયા; કદાચ સરકારની ગ્રાન્ટ બચાવ નીતિના લીધે.!? કાં તો, શિક્ષકની કામચોરીનાં લીધે.!?કાં તો, વાલીની શિક્ષણ તરફી ઉદાસીનતાને લીધે.!? આજે ઘણા બાળકોના ઉજળા ભવિષ્ય ધૂંધળા થય ગયા...

-માધુરી

Gujarati Blog by માધુરી : 111630170
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now