પેપરમાં હમણાં એક એડ જોઈ,
જોઈએ છે પગથી ચોખાના કળશને લાત મારવાં વાળી..
તો મને પણ થયુ ચાલ હું પણ આપી દઉં એક એડ કે,
જોઈએ છે વેલણથી માર ખાવાવાળો..🤪😜
પછી વિચાર્યુ રોટલી બનાવતાં તો આવડતી નથી😔
તો વેલણથી કેવી રીતે મારીશ !!🤔
એટલે હવે વિચાર્યુ છે કે, પહેલા રોટલી બનાવતાં શીખી લઉ,,
પછી શોધીશ વેલણથી માર ખાવા વાળાને.. 😉😝
શુ કિયો છે તમે, બરાબરને..😅🤣😂