" કરું છું પ્રેમ "
દિલની ઇચ્છા દિલમાં રહી ગઈ,
હું કરું છું પ્રેમ તમને વાત મનમાં રહી ગઈ ,
જીવન મારું એક મૃગજળ બની ગયું ને,
પ્રેમ પામવાની ઇચ્છા અધૂરી રહી ગઈ,
આશ હતી કરશો મારા પ્રેમનો સ્વીકાર તમે,
વાત રહી ગઈ દિલમાં ને આંસુ વહાવી ગઈ.
અસ્તિત્વ "મિત્ર"એ ખતમ કર્યું ફક્ત પામવા તમને,
પણ અંતર હતું બે દિલોનું તે અંતર રહી ગયું.
દિલ્હી ઈચ્છા દિલમાં રહી ગઈ
હું કરું છું પ્રેમ તમને વાત મનમાં રહી ગઈ.
{✍️મનિષ કુમાર "મિત્ર" 🙏}