Gujarati Quote in Quotes by Hiral Shah

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*धनवान बनने के लिए*
*एक-एक कण का*
*संग्रह करना पडता है*,
*औऱ*
*गुणवान बनने के लिए*
*एक-एक क्षण का*
*सदुपयोग करना पडता है..!*
*इस जीवन का पैसा*
*अगले जन्म में काम नहीं आता*
*मगर इस जीवन का पुण्य*
*जन्मो जन्म तक काम आता है*
🌹🌹
*લોકો જરૂરિયાત મુજબ આપડો ઉપયોગ કરે છે,* *અને આપડે સમજીએ છીએ કે એ આપને પસંદ કરે છે.*
🌹🌹
_*Open* અને *"Close"*, બંને *વિરોધાભાસી* શબ્દ છે, પરંતુ એની મજા તો જુવો, આપનું *મન "Open"* એની પાસે જ થાય છે, જે આપની ખૂબ જ *Close* હોય છે._
🌹🌹
*વિશ્વાસ એ જીવન નો*
*સૌથી મોટો ખજાનો છે*,
*કારણ કે તેના વગર..*
*ના તો “પ્રેમ” શક્ય છે,*
*ના તો “પ્રાર્થના” .!*

*🌹Good Morning*🌹

Gujarati Quotes by Hiral Shah : 111629839
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now