ઠંડી ઠંડીમાં તું સાથે હોય તો કેવું?
ઠંડીને પણ લાગે કંઈક પડ્યા જેવું
બધા નીકળે છે અહીં ઓઢી સાલ ને શેટર
કોઈ તો મળે એવું, જે લાગે ઉષમા જેવું
ઠંડીના પ્રથમ દિવસ સાથે તારી યાદ શરૂ થાય છે
ને પછી એક આખો દરિયો આંખો સામે રચાય છે,
કાશ તું હોત સાથે તો ચાલત રસ્તા પર
બસ દિલમાં સતત આ જ વિચાર સર્જાય છે.