તારી સાથે અેટલી પ્રતિ છે કે,
શરીર માંથી શ્વાસ જશે તુ નહી.....
મારી યાદોમાં અેટલી વશી છે તુ,
દિલ ધડકવાનુ ભુલી જશે પણ તને નહીં....
નયનોમાં વશિગયા છો અેરીતે કે,
આંખ બંધ હોય તો પણ તુ આંખ ખુલ્લી હોય તો પણ તુ....
હવે કેમ કરીને મનાવુ આ દિલને અજીત,
આંખોમાં, શાસોમાં, યાદોમાં, હર ધડકનમાં તુ તુ ને તુજ છે ...યાદ 💕👫