Gujarati Quote in Shayri by Khyati Soni ladu

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એકલી ચાલુ, પણ કેમ ચાલુ?
આદત છે તારાં સંગાથની.

એકલી રહું, પણ કેમ રહું?
આદત છે તારાં સાથની.

એકલી જોવું, પણ કેમ જોવું?
આદત છે તારાં નયનોની.

એકલી જાગું, પણ કેમ જાગું?
આદત છે તારાં સપનાંની.

એકલી જીવું, પણ કેમ જીવું?
આદત છે તારાં સહવાસની.

એકલી જીવે તો જીવે કેમ "લાડુ",
આદત છે "લાડુ" ને તારાં પ્રેમની.

©✍️- ખ્યાતિ સોની"લાડુ"

Gujarati Shayri by Khyati Soni ladu : 111629165
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now