સારી દુનિયાની ખુશી ત્યાં મલી જાય છે,
જ્યાં મારો વ્હાલો મને દોસ્તનાં રૂપમાં મલી જાય છે,
દોસ્તને હસતા જોઈ તો,
મારું મન પણ હરખાય છે,
કેમકે મારો વ્હાલો મને દોસ્તનાં રૂપમાં મલી જાય છે,
જ્યારે કોઈ સાથે નથી એવું લાગવા માંડ્યું,
ત્યારે વ્હાલો મને મારા દોસ્ત ના રૂપમાં મલ્યો,
મેહસુસ કરીને એને હૈયું હરખાઇ જાય છે,
જ્યારે મારો વ્હાલો મને દોસ્તનાં રૂપમાં મલી જાય છે.
B+ve
-Krishna