તારો અહેસાસ તો હમેશા હોય જ છે
ભલે ને તુ ગમે તટલો દુર હોય મારા થી
હદય તો ધડકે છે મારુ મારા શરીર મા
પણ એ નામ તો તારુ પુકારે છે હમેશા
હાથ પકડ્યો છે તારો મેં આજીવન માટે
તો સાથ નિભાવીશ તારો આજીવન માટે
લખવી છે મારે કવિતા ગઝલો તારા માટે
પણ લખવા બેસુ ત્યારે અટકી જવ છું તારામાં
રહીશું એકમેકના બની ને આજીવન માટે
પછી ભલે ને ગમે તેટલા દુર હોઈએ...