સ્વ અનુભવ:-
બીજાને પછાડીને સફળતાં મેળવવાં કરતાં પોતાની જાત સાથે જ હરીફાઈ કરતાં શીખો. રોજ પોતાની જાતને કંઈક નવું શીખવતાં શીખો. રોજ નવી ટેવ મન અને મગજને પાડતાં શીખો. પોતાની જાત સાથે જ ખુશ રહેતાં શીખો તો જ બીજાને ખુશ રાખી શકશો.
પહેલાં તમે સુખી થાઓ. આપણાં થકી બીજા આપોઆપ સુખી થઈ જશે. "આત્મ દીપો ભવ" નો સંકલ્પ રોજ કરવો.
કિંજલ દિપેશ પંડ્યા " કુંજદીપ"
18/12/2020
-Kinjal Dipesh Pandya