🤨 😉
મહેશ: અરે યાર, ઓ'લી મારી સ્કુલ વખતની સવિતાની દીકરી જોડે મારા દીકરાની વાત ચલાવ ને...
પરેશ : કેમ, પછી વેવાણ સાથે.....?? !!! 😜
મહેશ: ના રે... વેવાણ સાથે લફરા કરવા એ આપણા સંસ્કાર નથી !!
પણ... એ બહાને મારો દીકરો એને મમ્મી કહેશે. અને એ સાંભળીને દિલને ટાઢક થશે !!
😝 😁