Gujarati Quote in Poem by मनिष कुमार मित्र"

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"તારા પ્રેમમાં હું"

તારા પ્રેમમાં હું મારી ઓળખ ખોઈ રહ્યો છું,
હું દરેક હદને તારા માટે ઓળંગી રહ્યો છું,
ક્યારેક હું જીવી રહ્યો છું ક્યારેક મરી રહ્યો છું,
તારા પ્રેમમાં હું મારી ઓળખ ખોઈ રહ્યો છું....!

કેટલો બધો નશો છે તારી આ આંખમાં,
તને જોવા હું હરપલ દીવાનો થઇ રહ્યો છું,
તારા પ્રેમમાં હું મારી ઓળખ ખોઈ રહ્યો છું...!

શું મજબૂરી છે શું લાચારી છે મારા જીવનની,
તને પામવા હું હરપલ દીવાનો થઇ રહી છું,
તારા પ્રેમ માં જુદાઈ છે તો ક્યારેક મિલન પણ,
તારા પ્રેમમાં હું મારી ઓળખ ખોઈ રહ્યો છું...!

એકલતાની ક્ષણો એકલતાની મજબૂરી છે મારી
ક્યારેક પામી રહ્યો છું ને ક્યારેય કોઈ રહ્યો છું તને,
તારા પ્રેમમાં હું મારી ઓળખ ખોઈ રહ્યો છું,
હું દરેક હદને તારા માટે ઓળંગી રહ્યો છું.

{ ✍️મનિષ કુમાર "મિત્ર" 🙏}

Gujarati Poem by मनिष कुमार मित्र
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now