Gujarati Quote in Hiku by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાઈકુ

ડાબો ન જાણે
જમણાનું આપેલ
દાન ઉત્તમ.

હો અઢળક
આપે ના કદી દાન
પામાર જીવ.

દાન વિસરે
દાનવીર એ ખરો
જગત પરે.

ઉત્તમ રહે
સદાકાળે જગતે
વિદ્યાનું દાન.


"નીલ"

Gujarati Hiku by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111628585
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now