પ્રેમ ની પરિભાષા થી પર
પરસ્પર પોતીકાપણા ની જો લાગણી છે તો હા તું મૈત્રી છે તું
લાગણીઓ ના વહેણમાં વહાવી મુજ ને સત્ય ની પ્રતીતિ કરાવે
તો હા તું મૈત્રી છે.
ટૂંક મા કહું તો બસ એટલું જ કે
મેહેફીલ મા મારી ખોટ વર્તાય ને દોસ્ત તારા હોથો માંથી નીતરતું હાસ્ય એ ખોટ પુરી કરી જાય
તો હા મૈત્રી છે તું
"જય"
-Jay Patel