તું દરિયા ની આ લેહરો થી પ્રેમ ના કરતો,
ડુબાડી તને લઈ કોઈ પારકા ના કિનારે કરી લેશે ....
આમ તો એ કદમાં તારા કરતાં પણ ઘણો મોટો છે,
પણ આટલું જાણી લે કે એનો ક્યાં કોઈ પોતાનો પડછાયો છે....
આમ તું બેસી ના રે હાથ મા એની છબી લઈને,
જા જઈને વાત કરી લે જો એ પ્રેમ તો તારો જ છે....