Gujarati Quote in Poem by Hina Modha

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મીઠાસ મધ ની કોઈ મધમાખી ને પૂછો
ક્ષણે ક્ષણે કરેલી એના ડંખો ની મહેનત કે કોઈ લૂછો
મહેરામણ ની અગાઢ એકલતા કોઈ પૂછો
વરસ આખાની નદી ને મળવાની પ્રતીક્ષા ને કોઈ પૂરો
એક એક સ્પંદનો ભેગા થઈ બનેલા ઓલા પ્રેમ ને પૂછો
વિરહ ની એ ગાળેલી ઘડી ઘડી દડી પડતા એ અશ્રુ ને કોઈ લૂછો.

-Hina modha.

Gujarati Poem by Hina Modha : 111627796
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now