Gujarati Quote in Motivational by Khyati Soni ladu

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઊડવું છે મુને! ગગન ભણી, લઈ આશા કેરી પાંખ;
વિહરવું છે મુને! નભ મહીં, લઈ સપનાં ભરી આંખ.

નાં થાકવું છે! નાં રોકાવું છે! બસ, આગળ વધવું છે.
હાથ તારો ઝાલીને બસ! ઊડતાં રહેવું છે.

બેઠાં છે શિકારી રાહમાં! ફેલાવીને માયાજાળ.
સચેત રહીને તોડવી છે, આ ભ્રામક માયાજાળ.

નાં ડરવું છે! નાં હારવું છે! બસ, પાર પડવું છે.
સાથ તારો સેવીને બસ! ઊડતાં રહેવું છે.

©✍️- ખ્યાતિ સોની "લાડુ"

Gujarati Motivational by Khyati Soni ladu : 111627586
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now