Gujarati Quote in Questions by પ્રિયાંશી સથવારા આરિયા

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પળો....

આ good bye કહેવું આટલું અઘરું કેમ છે?
તમારાથી અલગ થવું આટલું અઘરું કેમ છે?
જીવનની સૌથી મોટી પળ આવે
જ્યારે તમારી સાથે મેળાપ થાય..
અને સૌથી ખરાબ પળ આવે,
જ્યારે અલગ થવાનું થાય...
બંને પળ એકમેક સાથે જોડાયેલી હોવા છતાં,
એક પળ પર ખૂબ પ્રેમ આવે અને
બીજી પળ પર ઘૃણા...

Gujarati Questions by પ્રિયાંશી સથવારા આરિયા : 111627287
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now