કોઈને હું મારું કહી શકું તેવો હવે સંબંધ છે ક્યાં?,
બદલાતાં સંબંધોની હવે મોસમ છે ક્યાં?;
રજૂ કરેલી લાગણીને ગળે વળગાળતાં હવે કોઈ લોક છે ક્યાં?,
અહીં ખોવાયેલી મારી લાગણી હવે છે ક્યાં?;
ચૂપ છું હજુય ઘણું સમજાવવા,
પરંતુ તેને હવે સમજવાવાળા છે ક્યાં?
-જયરાજસિંહ ચાવડા
-Jayrajsinh Chavda