અઘરું હોઈ શકે
લક્ષ સુધી પહોંચવું
ધૈર્ય ધરી અવિરત ચાલવું
મુશ્કેલીઓથી કદીય ન ભાગવુ
શક્ય છે આજે કોઈ સાથ ન આપતું
કર્મ કરી આગળ વધતોજા નાહિંમત હારતું
મહેનત કદીય નિષ્ફળ ન જાય એ સત્ય જાણતું
દિવસો તારા ય આવશે ઈશ પર વિશ્વાસ રાખતું
-Hiren Bhatt (©એમજદિલથી )
#એમજદિલથી