*Marriage* એટ્લે "સાંભળો છો" થી લઇને,
"બેરા થઈ ગયા છો" સુધીની સફર..
*Marriage* એટલે "આમ આવો " થી લઈને,
"આઘા જાઓ" સુધીની સફર..
*Marriage* એટલે "તમેઁ મળ્યા એ નસીબ" થી લઈને,
"મારા ફૂટેલા નસીબ" સુધીની સફર..
*Marriage* એટલે "તમે રેવા દો" થી લઈને,
"મહેરબાની કરી ને તમે તૌ રેવા જ દો" સુધીની સફર..
*Marriage* એટ્લે "ક્યાં ગઇ વ્હાલી" થી લઇને,
"ક્યાં મરી ગઇ" સુધીની સફર..
*Marriage* એટલે "વાત કર ને..મુડ ઓફ છે" થી લઈને,
"પ્લીઝ, એવી વાતો કરી મુડ ઓફ ના કર" સુધીની સફર..
*Marriage* એટલે "તારા જેવુ કોઇ નથી" થી લઈને,
"તારી જેવી ઘણીયે છે" સુધીની સફર..
*Marriage* એટલે "માની જા" થી લઈને,
"તેલ પીવા જા" સુધીની સફર..
*Marriage* એટ્લે "આવી જા" થી લઇને,
"આઘી જા" સુધીની સફર..‼️