હા "એ" કહે છે,,,
"ઉંમર" નો "બાધ્ય" નથી "પ્રેમમા" ને "શરીર"નીય આશા નથી "પ્રેમમા".....
"તુ" ન "નિભાવે" તોય "નિભાવીશ" હુ,
"તુ" ન કરે "તોય" પ્રેમ કરીશ "હું".....
પણ "હું" કહીશ "ના" સમજ છે "તુ",
"આજ"તો હા કહીને "પ્રેમમા" પડીશ "તુ" ને કાલ "કોઈ" ઈચ્છા "પૂર્ણ" ન થતા પ્રેમમા "રડીશ" તુ....
ને પછી "દોષ" દઈશ "પ્રેમને",
ને "કહીશ" પ્રેમ ન કરાય "કદી".....
"હું" કહીશ જો સાચેજ "પ્રેમ" છે "પ્રેમથી",
તો "આશા" ન રાખીશ "તન" ની ,,,આમ પણ "પ્રેમ" તો "પૂજા" છે જરુરી નથી ત્યાં "તન" નુ "મિલન" હોય "એકાકી" પ્રેમ જ છે પ્રેમનો "સહારો",,, જો "સમજે" "પ્રેમને" તો કરજે "પ્રેમને".
"........... ❤........ !!"