Jeva Sathe Teva
બ્લોગ
વાત ૧૮૯૬ ની છે જયારે લુમાયર બ્રધર્સે પોતાની પ્રથમ ફિલ્મ નો શૉ મુંબઈ ની વાટસન હોટલ માં રાખ્યો હતો.તે સમયે ગણ્યા ગાંઠ્યા ભારતીય લોકો હતા કે જેમને અંગ્રેજી ભાષા નું જ્ઞાન ને અંગ્રેજી ફિલ્મો નો શોખ બંને હોય. તેમાનુ એક નામ છે જમશેદજી તાતા નું.જ્યારે તે ફિલ્મ જોવા માટે ગયા ત્યારે તેમને હોટલ ના સ્ટાફ દ્વારા હોટલ ની બહાર લગાવેલી તકતી દેખાડવામાં આવી જેમાં લખ્યું હતું કે DOGS AND INDIANS ARE NOT ALLOWED.અપમાન થી ગવાયેલા જમશેદજી ટાટા એ ૨ વર્ષ પછી વાટસન હોટલ ને ટક્કર આપે તેવા હોટલ નું નિર્માણ કાર્ય શરૂ કર્યું જેનું નામ હતું Taj Mahal Palace Hotail. ૧૬ ડિસેમ્બર ૧૯૦૩ માં આ હોટલ પૂર્ણ રીતે તૈયાર થઈ જેમાં ઇલેક્ટ્રિસિટી, અમેરિકન ફેન, જર્મન ઇલાવેટર ને બહાર એક તક્તી તો ખરી જ જેમાં લખ્યું હતું કે CATS AND BRITISHERS ARE NOT ALLOWED.