શું હતો એ વિષય!!
શું હતા એ શબ્દો!!
રચાતી ચાલી શબ્દ સરિતા..
ભારી ભરખમ આ હૃદયના
કમાડ ખોલી ને ક્યારે પ્રવેશી ગઈ તું
ખબર ન પડી મારા હ્રદયમાં...
મારા હ્રદયના દ્વિદલવાલની દીવાલ આટલી નબળી......
નાના મોટા ક્ષેપકમાં કેમ ધબકે
તું..તું અને તું
-યોગેશ વ્યાસ
૧૩.૧૨.૨૦