Gujarati Quote in Shayri by Sejal Raval

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ માં પડી અભિનય માં માંહેર થઇ ગયા,
ભૂલી નથી શક્યા બેશક,
પણ ભૂલવાનો ડોળ
આબાદ કરી ગયા...
ગમગીન ચહેરા પર હાસ્યનું મુખોટુ પહેરી,
કલાકારો ને ય શરમાવે
એવી કારીગરી શીખી ગયા..

-Sejal Raval

Gujarati Shayri by Sejal Raval : 111626032
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now