ના તું મને શોધી શકીશ ના તું મને મળી શકીશ,
ના તું મને સાંભળી શકીશ ના તું મને અનુભવી શકીશ,
બોલાવીશ તો પણ બોલીશ નહિ,
ઉઠાડીસ તો પણ ઉઠીસ નહિ,
આઝાદ પક્ષી ની જેમ ઊડી જઈશ,
દર્દ ભરી ઝીંદગી માંથી છૂટી જઈશ,
તને કોઈ ઔર ના હાથ માં સોંપી હું પણ નિરાંત થઈ,
મૌત ની ચાદર ઓઢી છોડી દઈશ દુનિયા નિસહાય થઈ...
જો હું તને જોઈ ના શકું, તને સાંભળી ના શકું, તને અનુભવી ના શકું, તો પછી મારા "અસ્તિત્વ" નો કોઈ મતલબ નથી...