*જો તું " હાજર " રહેવાનો હોય ,*
*તોજ પાછા દરવાજા ખોલાવજે..!!*
*બાકી,ખાલી મૂર્તિ જોવા હું હવે,*
*ધક્કો નહીં ખાઉં...!!!
*પ્રભુ નો જવાબ*
*તને જો ભરોસો હોય કે અંદર* *હું છુ જ,*
*તો જ આવજે....*
*બાકી શંકા સાથે દરવાજા* *ખખડાવતો નહી..
*મંદિર સુધી પહોચવું એ* *શરીરનો વિષય છે..*
*પણ મારા સુધી પહોંચવું એ*
*શ્રધ્ધાનો વિષય છે...!!!