માળુ ભુલ્યા માણસાઈ, ભુલ્યા લુઈજી સગાઈ.
કુંપળ જેડી કન્યાજી કાયા અજ મેલે કચરે નાલે મેં.
માળું ભુલ્યા માણસાઈ, ભુલ્યા ઈજ પાજી માઈ.
દેજ દૌલત જી લાલચ મેં વેચાડી નારી વઈ વિખરાઈ.
માળું ભુલ્યા માણસાઈ, ભુલ્યા ઈજ આશાપુરા આઈ.
રિત રિવાજ મેં હેકડી ઈજ કોલા બંધાઈ,ખુલો ફેરે ભાઈ.
માળું ભુલ્યા માણસાઈ, ભલા ડેઠે લગે, વે ઈ કસાઈ.
બરે પઈ કાયા ,રાખ ઠરે ઈતરી પણ વાટ ન એનનુ નેરાઈ.
માળું ભુલ્યા માણસાઈ, ભુલ્યા મળે એન્જી કરલ ભલાઈ.
નર ચે ઈજ જગદંબા, ઈજ માં અઈ મઢવાળી મોમાઈ.
માળું ભુલ્યા માણસાઈ, ભલા ભેગી ન કેજા ભવ જી હેડી કમાઈ.
*નારાયણજી* *જાડેજા*
*"નર"*