ઈશ્વર મૂર્તિમાં પ્રાણ દીઠાં રે ભાઈ,
ઈશ્વર મૂર્તિમાં પ્રાણ દીઠાં,
અમીનજર ને કરૂણા ભાવ દીઠાં રે ભાઈ,
અમીનજર ને કરૂણા દીઠાં,
આત્મા થી પરમાત્માનું જોડાણ દીઠાં રે ભાઈ,
આજે પરમાત્મા માં સમાતા દીઠાં,
માટીના પુતળા દીઠાં રે ભાઈ,
માટીના પુતળા દીઠાં,
-Kaushik Dave