મને હવે તુ જ જોઈએ છે, તુ દોડી આવને મારા યાર,
આ દિલમાં હવે તુ જ રહે છે, તુ દોડી આવને મારા યાર...
તારી યાદો રડાવે તો રડી લવછું,તારી સંગાથે હસી લવછું...
તુ દોડી આવને મારા યાર...
.
જિંદગી હવે તારે નામ કરી છે,અેક જન્મ નહીં જનમોજનમ કરી છે..
.
તુ દોડી આવને મારા યાર...
શ્વાસ છુટશે પણ સાથ ન છુટશે, અેવી મેં પ્રોમીશ કરી છે..
.
હવે તુ દોડી આવને મારા યાર 💞યાદ