Gujarati Quote in Poem by Chandrika Dharmesh

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" જીવન"
ગઈ કાલ અને આજ, આવે ને જાય,
આવતી કાલ તો અકલ્પનિય થાય.
કોરોના ના કહેરમાં કોને શું કહેવાય,
ઘરની ચાર દીવાલ ની વચ્ચે જીવ અકળાય.
નીત નવા નવા કિસ્સાઓ સંભળાય,
રોજ અવનવા અહેસાસ અનુભવાય.
ગઈકાલે ઠંડી અને આજે છે વરસાદ,
હવે આવતીકાલે કોને ખબર શુ થાય.
જીવન જીવી લ્યો મનમાં જે કંઈ હોય આજ,
સંબધો ના ચણતર ને મજબૂત કરવા કાજ. શમણાં ઓ પૂરાં કરવા પકડી લો ક્ષણ આજ,
નહીં તો ક્યારે હોલવાય જાય આતમરામ.

Gujarati Poem by Chandrika Dharmesh : 111625285
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now