આ જગત માં જે ગોપીઓ બની સખી ની જેમ,
રાધા બની કાન્હા ની પ્રીત ને શાક્ષી રાખી કસમો ખાય,
કૃષ્ણ પણ વિચાર માં પડ્યા છે જોઈ આ નજારો,
આ જો ને ગોપીઓ પણ જૂઠી વેદના થી મારા નામે ચરી ખાય..
અને આ સ્નેહ પ્રેમ ની પ્રસ્તાવ રાખી દુનિયા માં એના કૃષ્ણ સામે,
અજાણ્યો હોય જાણે એનો પ્રેમ એના રગ રાગ માં વસ્તો અનુભવથી,
અને આ જૂઠી દુનિયા માં દિલ દુભાવી એના કૃષ ની લીલા ને,
કરી દિધો ભર સિયાડા માં વરસાદી બની જિંદગી ની લહેર
DEAR ZINDAGI 🤗🙃😂