જીંદગીમાં હું તારું હ્દય નહીં,
ફક્ત ધબકાર બનવા માંગુ છું
સોનાનો સૂરજ નહીં,
બસ હું હલ્કી સી કિરણ બનવા માંગુ છું
તારી કવિતાના શબ્દો નહીં,
હું ફક્ત રાગ બનવા માંગુ છું
તારી શાયરી નહીં,
લખેલા શબ્દોની ફક્ત શાહી બનવા માંગુ છું...
બસ... જીંદગીમાં એવું કશું નહીં હું ફક્ત તને જ રૂબરૂ મળવાની એક આશ માંગુ છું....
-Krishvi