"તારી જ ખામી હતી"
તમે દૂરથી જોઈ હતી એ અમારી નનામી હતી,
નસીબ જોગી કબર સામ સામે હતી.
બદનશીબી અને દુઃખી દિલની મહેફિલ જામી હતી,
કોઈના મળ્યું છેવટે ચાંદ સિતારા ને આખરી સલામી હતી.
એવું લાગ્યું કે જાણે મોત પછી પણ ગુલામી હતી બધા હતા સાચાં ને "મિત્ર" તારી જ ખામી હતી.
{✍️મનિષ કુમાર "મિત્ર" 🙏}