હું તને પ્રેમ કરુ છું
ખબર છે "કેમ કરુ છું?"
ગમે છે તુ મને ,
ગમુ હું પણ તને ,
આમ જ વિતે જીવનની સવાર સાંજ ,,
રહીએ ડુબેલા એકબીજામાં,
રાખી એ એકબીજાનો ખ્યાલ !!!!!
આટલા શબ્દ લાગણી વ્યક્ત કરવા થોડા છે ,,
પણ શું કરુ ?
હું તને પ્રેમ ❤️કરુ છું ...
ખબર નથી "કેમ કરુ છું?"
ભવિષ્યમાં જો ઓછો થાય કદાચ આ પ્રેમ ..🌹
ટોકજે મને!!!! કહે જે... આમ "કેમ કરુ છું?"🌹
હું તને પ્રેમ કરુ છું !!!!!😘