કેમ????
કોણ છે ત્યાં? કોણ છે ત્યાં?
કહીને ડરની રમૂજ ઉભી કરતા...
પ્રેમકહાનીઓના નામ પર,
સદીઓથી ચાલતી વાર્તા બતાવતા...
માં-બેટાને નોખા કરીને,
વારંવાર ભેગા કરવાનો ટ્વીસ્ટ આપતા...
પરિવારના અલગ થવાના નામ પર,
પરિવારનું અનોખું ગીત બતાવતા...
ગળે ન ઉતરે એવા ડાયલોગ આપી,
સામાન્ય સીનની પથારી ફેરવતા...
નહિ ભુલૂંગા મેં જબ તક હૈ જાન, જબ તક હૈ જાન...
(બોલિવૂડને નામ...)