"દરેક વાત યાદ છે*
ના હું હસ્યો ને ના તમને રળવા દીધા,
ના હું શુઈ શક્યો ને ના તમને સુવા દીધા.
મને પ્રેમ મહોબ્બત ની દરેક વાત યાદ છે
કેમકે હું પ્રેમની દરેક વાતે રળ્યો છું.
સજાવી જખ્મોની પથારી ને હું ,
રાતભર જાગી જાગી સુઈ રહ્યો છું.
આમ તો મે વસાવી છે દિલમાં તને,
છતાં કેમ તારા મિલનની આશ છે મને.
કેમ જાણે આજે મારું દિલ ઉદાસ છે,
કેમ એવું લાગ્યા કરે છે સતત મને.
"મિત્ર" ના હાથમાં જ જાને પોતાની લાશ છે.
{✍️મનિષ કુમાર "મિત્ર" 🙏}