good morning all friends 🙏
કેમ છો બધા ? I hope you are wery well
આપની સમક્ષ હાજર થવા જઈ રહ્યો છું.એક નવી વાર્તા દ્વારા. " lockdown ની love story " . આશા રાખું આપને જરૂર પસંદ આવશે. તમારો પ્યાર વરસાવતા રહેજો મિત્રો.તમારૂ કોઈ સૂચન હોય તો બે ફિકર જણાવજો.આપની કોમેન્ટ મારા માટે અમૂલ્ય છે.વાર્તા ના થોડા અંશ નીચે મૂકી છું.
"lockdown ની love story "
અભિષેક વિચારવા લાગ્યો. અડધી રાત્રે કોણ હોઇ શકે?.કદાચ કોઈક ને કામ હશે. એમ કરીને reply આપ્યો.
Who are you" ? સામે જવાબ આવ્યો " how are you "
" I m fine ". But who are you?.u know me ?
"I" m not sure , but you are Abhishek ? "
" Yas " .
" Ok ,plz talk to me in gujarati language ?
"Yas" sorry હા , કેમ નહિ.
Thank you ".
આગળ ની સ્ટોરી વાંચવા માટે થોડી રાહ જોવી રહી.