*"હૈયા ની હાટડી મા હેત વેચવા બેઠો છું.*
*વગર દામે લઈ જાઓ હું વહાલ વહેચવા બેઠો છું"*
*"ના રાજ જોઈએ,*
*ના તાજ જોઈએ,*
*માણસ ને માણસ સાથે શોભે,*
*એવો મિજાજ જોઈએ...."*
*''બંધ આંખે હુ ચાલતો નથી,*
*સંબંધો વિશે હુ કઈં જાણતો નથી,*
*હસી ને લોકો ને મળવું,*
*અને થઈ શકે એટલી મદદ કરવી,*
*એ મારો શોખ છે,*
*મળ્યા પછી કોઈ મને ભુલી જાય કે,*
*રમત રમી જાય તો*
*એનો હું હિસાબ રાખતો નથી*
*💐🙏🏻🙏🏻💐*
..