*😷લગ્ન સમારંભમાં ફઈ.. નેજ આમંત્રણ હતુ.. હોલની બહાર નારાજ "ફુઆ" બેઠા હતા*
*કોઈએ પૂછી લીધું: બાહર કેમ બેઠા છો "ફુઆ" ?*
*નારાજ થયેલા ફુઆ બોલ્યા:*
*બહાર બેસીને મહેમાનોની ગણતરી કરું છું,*
*જેવા 100 થશે તરત જ પોલીસને ફોન કરી બોલાવી લઈશ,*
*"ના ખાઇશ ને ના ખાવા દઇશ"*
🤣