Gujarati Quote in Poem by Jaimini

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સહુને સમજી સમજીને થાક્યું છે આ મન....
તને કોણ સમજે છે ? આવું પુછે છે આ મન...

શોધ્યો જવાબ ત્યારે સાચું નીકળ્યું આ મન...
કોઈ ના સમજ્યું મને ! કેવું છે આ સહુનું મન...

#સહજ

Gujarati Poem by Jaimini : 111623763
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now