Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

'ભોગવવું 'અને 'ભેગું કરવું' આ બે બાબતો જીવનમાં ખૂબ અગત્યતા ધરાવે છે. 'ભોગવવું' અને 'ભેગું કરવું' આ બે શબ્દો સાંભળવા ની દ્રષ્ટિએ સરખા જ લાગે છે તો આ બે શબ્દો ભોગવવું અને ભેગું કરવું આ બંને શબ્દો વચ્ચે ઘણો બધો તફાવત છે ભેગું તો સૌ કોઈ કરી લે છે પણ ઈશ્વર ભોગવવા દે એ જ ખરો ભાગ્યશાળી. જેમ કે કોઈ અમીર વ્યક્તિને સુંવાળી પથારી તો મળી જાય છે પણ નિરાંતની ઉંઘ મળતી નથી જ્યારે કોઇ ગરીબને નિરાંતની ઉંઘ તો મળી જાય છે પણ નસીબમાં સુંવાળી પથારી જ નથી હોતી ખરેખર બે તદ્દન ભિન્ન બાબતો 'ભોગવવું' અને 'ભેગું કરવું'... ખરેખર ઈશ્વરની કૃપા વગર કશું જ સંભવ નથી... Bindu 🌺૦૭/૧૨/૨૦🙏 જય દ્વારકાધીશ 🙏

Gujarati Blog by Bindu : 111623430
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now