કોરોનાની વૈશ્ચિક મહામારીએ ઘરમાં રહી સુરક્ષિત રહેવાના પરિણામ સ્વરૂપ ઘરે રહીને વાંચન પ્રવૃતિ કરતાં કરતાં લેખન પ્રવૃત્તિમાં કાયઁરત થયો અને તેના આલેખનમાં આપની સમક્ષ આપની શુભેચ્છા ના સથવાળે આપની સમક્ષ “તાળું અને ચાવી” ને પ્રદશીઁત કરેલ છે. મારી પ્રથમ કૃતિને વાંચીને તેના અભિપ્રાય આપવાનું ન ચુકતા......