નાની તારી નાવડી ને મોટા મોટા મોજા,
દરિયા તારા દિલનાં આવડા મોટા મોટા મોજા.
સુરજ, ચાંદ ગોળ ગોળ આકાશે દેખાય,
પૃથ્વી મારી ગોળ ગોળ કેમ નાં દેખાય. !?.
કપ રકાબીની જોડી તો જો ચાહ તેમાં પીવાય,
કપલ કજોડું થાય ત્યારે દુઃખની દવા પીવાય.
લાલ ગુલાબમાં પ્રેમની ધારા સમાઈ છે,
કંટકની વચ્ચે કોઈ અમર કહાની સમાઈ છે. !?.
આંખને દિલની જુગલબંધી થાય તો ઇશ્ક થાય,
અઝીઝની સ્માઇલિંગ ફેસમાં ત્યારે ખુશી થાય. !?.
ભાટી એન અઝીઝ