Gujarati Quote in Blog by મુખર

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"મા"


ઘણાં બાળકો કહેતા હોય છે પોતાની માતાને કે તમે મારી માટે શું કર્યું?
  
      અરે અજ્ઞાની માણસ માતા જ્યારે બાળકને જન્મ આપે ને ત્યારે શરીરના 206 હાડકાં તૂટે એટલું દર્દ થાય છે તે છતાં અસહનીય દર્દ સહન કરીને તમને જન્મ આપવાવાળી માતાને તમે પૂછો છો કે તમે મારી માટે શું કર્યું?

     નવ મહિના પોતાના પેટમાં રાખનાર માતા પોતાના જીવના જોખમે તમારું પાલનપોષણ કરે છે ને એ પણ નિઃસ્વાર્થ ભાવે.જો જગતમાં કોઇ પૂજનીય છે તો એ ફક્ત ને ફક્ત માતા છે.

Gujarati Blog by મુખર : 111622948
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now